Gujarat Exclusive > The Exclusive > સલમાન ખાનને કરડ્યો સાપ, પનવેલ ફાર્મ હાઉસની ઘટના

સલમાન ખાનને કરડ્યો સાપ, પનવેલ ફાર્મ હાઉસની ઘટના

0
1

બોલિવૂડ એક્ટર સલમાન ખાન વિશે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે રાત્રે સલમાન ખાનને સાપ કરડ્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે સલમાન ખાન પનવેલના ફાર્મ હાઉસ પર હતો. જોકે, સલમાનની તબિયત અત્યારે ઠીક હોવાનું કહેવાય છે. પરંતુ મોડી રાત્રે તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવો પડ્યો હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat