નિવૃત્ત IAS અધિકારી અરુણ ગોયલને નવા ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
Advertisement
Advertisement
પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો અનુસાર, રાષ્ટ્રપતિએ 1985 બેચના નિવૃત્ત IAS અધિકારી અરુણ ગોયલને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે.
Arun Goel, IAS (1985) is appointed as the Election Commissioner in the Election Commission by The President.@rashtrapatibhvn @ECISVEEP pic.twitter.com/w0aajG5Clm
— DD News (@DDNewslive) November 19, 2022
તેઓ તાત્કાલિક અસરથી તેમનું પદ સંભાળશે.
Advertisement