Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > રિલાયન્સ રિટેલે ફર્નિચર રિટેલર અર્બન લેડરમાં 182 કરોડમાં બહુમતી હિસ્સો ખરીદ્યો

રિલાયન્સ રિટેલે ફર્નિચર રિટેલર અર્બન લેડરમાં 182 કરોડમાં બહુમતી હિસ્સો ખરીદ્યો

0
63

મુંબઈઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે જણાવ્યું હતું કે તેણે ઓનલાઇન (Reliance retail) ફર્નિચર રિટેલર અર્બન લેડર પાસે 96 ટકા હિસ્સો 182 કરોડમાં ખરીદ્યો છે. ભારતના ઓલાઇન રિટેલ માર્કેટમાં હાજરી વિસ્તારવાના પ્રયાસ તરીકે તેણે આ હિસ્સો ખરીદ્યો છે.

ભારતની આ મહાકાય કંપની તેના નવા સાહસને વિસ્તારી રહી છે, જેમા જેના માટે તેણે નજીકના સ્ટોર્સનું રિલાયન્સ સાથે જોડાણ કરી રહી છે જેથી ગ્રોસરીઝ, એપેરલ અને ઇલેક્ટ્રોનિક્સની ઓનલાઇન ડિલિવરી કરી શકાય.

આ પણ વાંચોઃ આધાર કાર્ડમાં મળશે હવે QR કોડની સગવડ, ઓફલાઇન ડિટેલ મળશે

કંપનીએ જણાવ્યું હતું કે આ રોકાણના લીધે ગ્રુપના ડિજિટલ (Reliance retail)અને ન્યુ કોમર્સ પહેલમાં રિલાયન્સ રિટેલે ફર્નિચર રિટેલર અર્બન લેડરમાં 182 કરોડમાં બહુમતી હિસ્સો ખરીદ્યોવધારો થશે અને ગ્રુપ દ્વારા ગ્રાહકોનો આપવામાં આવતા ઉત્પાદનોના બુકે વધારે વિસ્તરશે.

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું યુનિટ છે. કંપની પાસે બાકીનો હિસ્સો ખરીદવાનો પણ વિકલ્પ છે. કંપનીએ જણાવ્યું હતું કે તે 2023 સુધીમાં તેમા બીજા 75 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રિટેલ યુનિટમાં રોકાણકારોએ (Reliance retail) લાઇન લગાવી છે. કંપનીએ રિલાયન્સ રિટેલે ફર્નિચર રિટેલર અર્બન લેડરમાં 182 કરોડમાં બહુમતી હિસ્સો ખરીદ્યોઆ વર્ષે વૈશ્વિક રોકાણકારો પાસેથી 20 અબજ ડોલર એકત્રિત કર્યા છે. આ વૈશ્વિક રોકાણકારોમાં ફેસબૂકનો પણ સમાવેશ થાય છે. કંપનીએ જિયો પ્લેટફોર્મ પર ડિજિટલ બિઝનેસમાં તેનો હિસ્સો વેચીને આ રકમ એકત્રિત કરી છે.