Gujarat Exclusive > આપણી જરૂરિયાત > રોજગાર > નવા વર્ષમાં બેન્કની 56 રજાઓઃ માત્ર જાન્યુઆરીમાં જ અડધો મહિનો કામ થશે

નવા વર્ષમાં બેન્કની 56 રજાઓઃ માત્ર જાન્યુઆરીમાં જ અડધો મહિનો કામ થશે

0
202
  • રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ બેન્કિંગ હોલીડેઝ જાહેર કર્યા RBI Holidays 2021

  • RBIની કેલેન્ડર જોઇ બેન્કના કામે નીકળવા સલાહ

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ મંગળવારે બેન્કિંગ હોલીડેઝનું લિસ્ટ જાહેર કરી દીધું. તે હિસાબે 2021માં બેન્કોમાં આશરે 56 દિવસ રજા રહેશે. તેમાં બીજા-ચોથા શનીવાર અને રવિરવારની રજાઓ સામેલ છે. મહત્વની વાત એ છે કે માત્ર જાન્યુઆરી મહિનામાં જ આશરે 14 જોટલી રજાઓ આવી રહી છે. આ 56 રજાઓમાંથી મોટાભાગની સમગ્ર દેશની બેન્કોમાં લાગુ થશે. જ્યારે કેટલીક રજાઓ રાજ્ય વિશેષના આધારે હશે. RBI Holidays 2021

જાન્યુઆરીમાં ચાર રવિવાર, બીજો-ચોથો શનિવાર અને મકરસંક્રાતિ ઉપરાંત 26મી જાન્યુઆરીની રજાના સમાવેશ સાથે આશરે 14 રજા હોવાથી બેન્કિગ દિવસ માત્ર 17 બચે છે. જો કે આ રજાઓ તમામ રાજ્યોમાં લાગુ નહીં હોય. તેમ છતાં ઓછા દિવસોને કારણે બેન્ક કામકાજ માટે મુશ્કેલી થઇ શકે છે. તેથી આરબીઆઇએ ગ્રાહકોને કેલેન્ડર જોઇ બેન્કમાં જવાની સલાહ આપી છે. RBI Holidays 2021

મોબાઇલ અને નેટ બેન્કિંગ ચાલુ રહેશે

રિઝર્વ બેન્કે સ્પષ્ટતા કરી છે કે રજાઓ છતાં તે દિવસોમાં મોબાઇલ અને નેટ બેન્કિંગ ટાલુ રહેશે. એટીએમ સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. બેન્કોમા kyc પ્રક્રિયા ચાલુ હોવાથી રિઝર્વ બેન્કે ગ્રાહકોને રજાઓને ધ્યાનમાં રાખી બેન્ક કામકાજ માટે નીકળવાની સલાહ આપી છે. RBI Holidays 2021

આ પણ વાંચો: અંબાણી, અદાણી પછી રામદેવના પ્રોડક્ટ્સના પણ થશે બહિષ્કાર, ખેડૂત નેતાએ કરી અપીલ

જાન્યુઆરીની રજા RBI Holidays 2021

1 જ્ન્યુઃ શુક્રવાર, ન્યૂર યર હોલિડે
2 જાન્યુઃ શનિવાર, ન્યૂયર હોલિડે (માત્ર મિઝોરમમાં)
3.જાન્યુઃ રવિવાર
9 જાન્યુઃ બીજો શનિવાર
10 જાન્યુઃ રવિવાર
14જાન્યુઃ ગુરુવાર, મકરસંક્રાંતિ (ઉત્તરાયણ) અને પોંગલ
15 જાન્યુઃ શુક્રવાર, તિરુવલ્લુર દિવસ (અમુક રાજ્યોમાં)
16 જાન્યુઃ શનિવાર, ઉઝાવર દિવસ (અમુક રાજ્યોમાં)
17 જાન્યુઃ રવિવાર
23 જાન્યુઃ ચોથો શનિવાર
24 જાન્યુઃ રવિવાર
25 જાન્યુઃ સોમવાર, ઇમોઇનૂ ઇરતપાની રજા (અમુક રાજ્યોમાં)
26 જાન્યુઃ મંગળવાર, ગણતંત્ર દિવસોને
31 જાન્યુઃ રવિવાર

ફેબ્રુઆરીની રજાઓ RBI Holidays 2021

7 ફેબ્રુઃ રવિવાર
13 ફેબ્રુઃ બીજો શનિવાર
14 ફેબ્રુઃ રવિવાર
16 ફેબ્રુઃ મંગળવાર,વસંત પંચમી
21 ફેબ્રુઃ રવિવાર
27 ફેબ્રુઃ ચોથો શનિવાર
28 ફેબ્રુઃ રવિવાર

માર્ચ 2021ની રજાઓ

7 માર્ચઃ રવિવાર
11 માર્ચઃ ગુરુવાર, મહાશિવરાત્રિ
13 માર્ચઃ બીજો શનિવાર
14 માર્ચઃ રવિવાર
21 માર્ચઃ રવિવાર
27 માર્ચઃ ચોથો શનિવાર
28 માર્ચઃ રવિવાર
29 માર્ચ સોમવાર, હોલી

એપ્રિલની રજાઓ RBI Holidays 2021

2 એપ્રિલઃ શુક્રવાર, ગુડ ફ્રાઇડે
4 એપ્રિલઃ રવિવાર
8 એપ્રિલઃ ગુરુવાર, બુદ્ધ પૂર્ણિમા
10 એપ્રિલઃ બીજો શનિવાર
11 એપ્રિલઃ રવિવાર
14 એપ્રિલઃ ગુરુવાર, વૈશાખી અને આંબેકર જયંતિ
18 એપ્રિલઃ રવિવાર
21 એપ્રિલઃ બુધવાર, રામ નવમી
24 એપ્રિલઃ ચોથો શનિવાર
25 એપ્રિલઃ રવિવાર, મહાવીર જયંતિ

આ પણ વાંચો: 1લી જાન્યુઆરીથી હોમ અપ્લાઇન્સના ભાવમાં કેમ વધારો થશે?, જાણો

મેની રજાઓ

1 મેઃ શનિવાર. મે (મજૂર) દિવસ
2 મેઃ રવિવાર
8 મેઃ બીજો શવિવાર
9 મેઃ રવિવાર
12 મેઃ બુધવારઃ ઇદ ઉલ ફિત્ર
16 મેઃ રવિવાર
22 મેઃ ચોથો શનિવાર
23 મેઃ રવિવાર
30 મેઃ રવિવાર

જૂનની રજાઓ

6 જૂનઃ રવિવાર
12 જૂનઃ બીજો શવિવાર
13 જૂનઃ રવિવાર
20 જૂનઃ રવિવાર
27 જૂનઃ રવિવાર

જૂલાઇની રજાઓ RBI Holidays 2021

4 જુલાઇઃ રવિવાર
10 જુલાઇઃ બીજો શનિવાર
11 જુલાઇઃ રવિવાર
18 જુલાઇઃ રવિવાર
20 જુલાઇઃ મંગળવાર, બકરી ઇદ(ઇદ ઉલ અઝહા)
24 જુલાઇઃ ચોથો શનિવાર
25 જુલાઇઃ રવિવાર

આ પણ વાંચો: RBI બુલેટીન અનુસાર ભારતીય ઈકોનોમી વૃદ્ધિ દર પોઝિટિવ ગ્રોથ તરફ

ઓગસ્ટની રજાઓ

1 ઓગસ્ટઃ રવિવાર
8 ઓગસ્ટઃ રવિવાર
10 ઓગસ્ટઃ મંગળવાર, મુહર્રમ
14 ઓગસ્ટઃ બીજો શનિવાર
15 એગસ્ટઃ રવિવાર, સ્વંત્રતા દિવસ
22 ઓગસ્ટઃ રવિવાર, રક્ષા બંધન
28 ઓગસ્ટઃ ચોથો શનિવાર
29 ઓગસ્ટઃ રવિવાર
30 ઓગસ્ટઃ સોમવાર, જન્માષ્ટમી

સપ્ટેમ્બરની રજાઓ

5 સપ્ટેઃ રવિવાર
10 સપ્ટેઃ શુક્રવારઃ ગણેશ ચતુર્થી
11 સપ્ટેઃ બીજો શનિવાર
12 સપ્ટેઃ રવિવાર
19 સપ્ટેઃ રવિવાર
25 સપ્ટેઃ ચોથો શનિવાર
26 સપ્ટેઃ રવિવાર

ઓક્ટોબરની રજાઓ RBI Holidays 2021

2 ઓક્ટોઃ શનિવાર ગાંધી જયંતિ
3 ઓક્ટોઃ રવિવાર
9 ઓક્ટોઃ બીજો શનિવાર
10 ઓક્ટોઃ રવિવાર
13 ઓક્ટોઃ બુધવાર, મહા અષ્ટમી
14 ઓક્ટોઃ ગુરુવાર, મહા નવમી
15 ઓક્ટોઃ શુક્રવાર, દશેરા
17 ઓક્ટોઃ રવિવાર
18 ઓક્ટોઃ સોમવાર, ઇદ એ મિલાદ
23 ઓક્ટોઃ ચોથો શનિવાર
24 ઓક્ટોઃ રવિવાર
31 ઓક્ટઃ રવિવાર

આ પણ વાંચો: આગામી 5 વર્ષમાં બ્રિટનને પછાડશે ભારત, 2030 સુધી બનશે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થ વ્યવસ્થા

નવેમ્બરની રજાઓ

4 નવેમ્બરઃ ગુરુવાર, દિવાળી
6 નવેઃ શનિવાર, ભાઇબીજ
7 નવેઃ રવિવાર
13 નવેઃ બીજો શનિવાર
14 નવેઃ રવિવાર
19 નવેઃ શુક્રવાર, ગુરુનાનક જયંતિ
21 નવેઃ રવિવાર
27 નવેઃ ચોથો શનિવાર
28 નવેઃ રવિવાર

ડિસેમ્બરની રજાઓ RBI Holidays 2021

5 ડિસેઃ રવિવાર
11 ડિસેઃ બીજો શનિવાર
12 ડિસેઃ રવિવાર
19 ડિસેઃ રવિવાર
25 ડિસેઃ શનિવાર, ક્રિસમસ
26 ડિસેઃ રવિવાર

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9