દૂરદર્શન પર વર્લ્ડ રેકોર્ડ સર્જ્યા બાદ હવે આ ચેનલ પર ફરીથી શરૂ થશે ‘રામાયણ’

મુંબઈ: રામાનંદ સાગરની ધાર્મિક સીરિયલ ‘રામાયણ’ને કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે લાગૂ રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન દરમિયાન દૂરદર્શન પર પુન:પ્રસારિત કરવામાં આવી હતી. પહેલી વખત પ્રસારણમાં જે પ્રકારે દર્શકોને પ્રેમ મળ્યો હતો, તેના કરતા વધુ પ્રતિસાદ સીરિયલના પુન: પ્રસારણને સાંપડ્યો છે. આ સીરિયલમાં અરૂણ ગોવિલે ‘રામ’ અને દીપિકા ચિખલિયાએ ‘સીતા’ની ભૂમિકા ભજવી હતી. આ તમામ સ્ટાર્સે … Continue reading દૂરદર્શન પર વર્લ્ડ રેકોર્ડ સર્જ્યા બાદ હવે આ ચેનલ પર ફરીથી શરૂ થશે ‘રામાયણ’