Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > ગુજરાત એક્સક્લુઝિવે મહિના પહેલા કરી હતી ખબર બ્રેક, રાજ્યના 350થી વધુ PSIને મળી બઢતી

ગુજરાત એક્સક્લુઝિવે મહિના પહેલા કરી હતી ખબર બ્રેક, રાજ્યના 350થી વધુ PSIને મળી બઢતી

0
395

ગાંધીનગર: ગુજરાતના ગૃહવિભાગ દ્વારા દિવાળી સમયે રાજ્યના PSIને મોટી ભેટ આપવામાં આવી રહી છે. રાજ્યના 380 પોલીસ સબ ઈન્સપેક્ટરને (PSI)ને પોલીસ ઈન્સપેક્ટર (PI) તરીકે પ્રમોશન આપવામાં આવી રહ્યું છે. આ સાથે જ રાજ્યમાં ખાલી રહેલ PIની પોસ્ટ પણ ભરાઈ ગઈ છે. ગૃહ વિભાગના હુકમને પગલે પોલીસ બેડામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત એક્સક્લુઝિવ ન્યૂઝ પોર્ટલે આજથી એક મહિના પહેલા જ આ માહિતી બ્રેક કરી હતી. જે આજે એક મહિના બાદ સાચી પડી છે. છેલ્લા ઘણાં સમયથી આ બઢતીની રાહ જોવાઈ રહી હતી.

ગાંધીનગર: સરકાર દશેરા બાદ 350થી વધુ PSIને PIમાં બઢતી આપશે