રાજસ્થાનના જોધપુર જિલ્લાના એક ગામમાં સિલિન્ડર બ્લાસ્ટને કારણે લાગેલી આગમાં ચાર લોકોના મોત થયા છે. લગભગ 60 લોકો ઘાયલ થઇ ગયા હોવાના સમાચાર મળી રહ્યાં છે. લોકોને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર હિમાંશુ ગુપ્તાએ કહ્યું કે 60 ઘાયલોમાંથી 42 લોકોને એમજીએચ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. ભુંગરા ગામમાં લગ્ન પ્રસંગ દરમિયાન આ ઘટના બની હતી.
Trending
- ગીર સોમનાથના DSP મનોહરસિંહ જાડેજા 500 કીમી દુર આદિવાસી દીકરીની વ્હારે આવ્યા
- નર્મદામાં ફરજ બજાવેલ LCB P.I અલ્પેશ પટેલને શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરાયા
- બજેટ સત્રઃ હિંડનબર્ગ-અદાણી અને BBCની ડોક્યુમેન્ટ્રી પર વિપક્ષની ચર્ચા કરવાની માંગ; સરકારે શું કહ્યું?
- સ્ટીવ સ્મિથે ભારતમાં ટેસ્ટ સીરિઝને પડકારજનક ગણાવી, કહ્યું- ત્યા રમવુ ઘણુ મુશ્કેલ
- નાણાકીય વર્ષ 2023-24માં ભારત કેટલી આર્થિક પ્રગતિ કરશે? IMFએ આપી માહિતી
- આંધ્ર પ્રદેશના નવા પાટનગરની જાહેરાત, CM વાઇએસ જગનમોહન રેડ્ડીએ કરી જાહેરાત
- ટીવી ચેનલોને માર્ચથી મહિનામાં 15 કલાક ‘રાષ્ટ્રીય હિત સામગ્રી’ બતાવવી પડશે: કેન્દ્ર
- વિકાસ સહાય ઇન્ચાર્જ DGP બન્યા, આશિષ ભાટિયાની જગ્યા લેશે