આજથી રેલવે રિઝર્વેશન કાઉન્ટર ખુલ્યાં, સ્ટેશન પરથી બુક કરાવી શકશો ટ્રેનની ટિકિટ

નવી દિલ્હી: ભારતીય રેલવે દ્વારા આજથી સ્પેશિયલ એસી ટ્રેન અને નોન એસી ટ્રેનો માટે રેલવે રિઝર્વેશન કાઉન્ટર પરથી ટિકિટ બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દેશભરમાં ફેલાયેલા 1.70 લાખ કોમન સર્વિસ સેન્ટર અને અધિકૃત એજન્ટો દ્વારા પણ ટિકિટ બુક કરાવવામાં આવી શકશે. રેલ મંત્રાલયે ગુરૂવારે મોડી સાંજે આ બાબતે આદેશ આપ્યો છે. દેશના વિભિન્ન … Continue reading આજથી રેલવે રિઝર્વેશન કાઉન્ટર ખુલ્યાં, સ્ટેશન પરથી બુક કરાવી શકશો ટ્રેનની ટિકિટ