Gujarat Exclusive > The Exclusive > BREAKING: રાહુલ ગાંધીની સાથે પોલીસની ધક્કામુક્કી

BREAKING: રાહુલ ગાંધીની સાથે પોલીસની ધક્કામુક્કી

0
206

લખનઉઃ ઉત્તરપ્રદેશમાં બળાત્કાર પીડિતાના કુટુંબીજનોને મળવા જઈ રહેલા રાહુલ ગાંધી સાથે ઉત્તરપ્રદેશ પોલીસે ધક્કામુક્કી કરી હતી. હાથરસમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જઈ રહ્યાં છે ત્યારે પોલીસ દ્વારા તેઓને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેના પગલે પોલીસે રાહુલ ગાંધીની સાથે ધક્કામુક્કી કરી હતી. પોલીસની ધક્કામુક્કીના લીધે રાહુલ ગાંધી પડી ગયા હતા અને તેમને હાથ પર ઇજા થઈ હતી.