Gujarat Exclusive > યુથ > મનોરંજન > #ValentinesDay: પ્રેમના નશામાં ટૉપલેશ થઈ અભિનેત્રી, બૉયફ્રેન્ડ બોલ્યો- ‘ગરમી વધે તો..!‘

#ValentinesDay: પ્રેમના નશામાં ટૉપલેશ થઈ અભિનેત્રી, બૉયફ્રેન્ડ બોલ્યો- ‘ગરમી વધે તો..!‘

0
253

જાણીતા અભિનેતા શેખર સુમનના અભિનેતા પુત્ર અધ્યયન સુમન ભલે ફિલ્મોથી દૂર હોય, પરંતુ પોતાની લવ લાઈફને લઈને કાયમ ચર્ચામાં રહે છે. અધ્યયન આજકાલ માયરા મિશ્રાને ડેટ કરી રહ્યો છે. અવારનવાર બન્નેના ફોટો અને વીડિયો વાયરલ થતા રહે છે. વેલેન્ટાઈન વીકમાં પણ માયરા કંઈક વધારે ચર્ચામાં રહી છે, તેનું કારણ છે તેની ટૉપલેસ તસ્વીરો…

વાસ્તવમાં વેલેન્ટાઈન વીકના રોઝ ડે વાળા દિવસે માયરાએ પોતાની ટૉપલેસ ફોટો સોશિયલ મીડિયામાં શેર કરી હતી. જેને અઢળક લાઈક્સ મળી હતી. હવે વેલેન્ટાઈન ડેના દિવસે પણ માયરાએ પોતાનો વધુ એક ટૉપલેસ ફોટો પોસ્ટ કર્યો છે. જે ઘણો જ વાયરલ થઈ રહ્યો છો.

માયરાના ફોટો પર તેના બૉયફ્રેન્ડ અધ્યયન સુમને કોમેન્ટ કરતા લખ્યું છે કે, મુંબઈમાં ગરમી વધી જાય તો હેરાન નહીં થવાનું.

જણાવી દઈએ કે, માયરા મિશ્રા “સ્પ્લિટ્સવિલા 11”માં સ્પર્ધક તરીકે આવી ચૂકી છે. તે સોશિયલ મીડિયા પર ઘણી ધૂમ મચાવી રહી છે. અધ્યયન અને માયરા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. એવી અટકળો થઈ રહી છે કે, બન્ને જલ્દી લગ્નના બંધનમાં બંધાઈ જશે. (Photo Credit: Instagram/@maeramishra)

 

માયરા પણ અધ્યયનના પરિવાર સાથે ભળી ગઈ છે. અગાઉ અધ્યનયનું અફેર કંગના રનૌત સાથે પણ રહી ચૂક્યું છે. જો કે બાદમાં બન્નેનું બ્રેક અપ થઈ ગયું હતું.

અક્ષયકુમારની ‘બલમા‘એ કાતિલ અદાઓથી લગાવી આગ, ફેન્સ બોલ્યા- ‘ફાયર બ્રિગેડ મંગવા લે તું…!‘