Gujarat Exclusive > યુથ > મનોરંજન > પોર્ન સ્ટાર ‘મિયા ખલીફા’નો ચોકાવનારો ખુલાસો, જાણો શુ કહ્યું

પોર્ન સ્ટાર ‘મિયા ખલીફા’નો ચોકાવનારો ખુલાસો, જાણો શુ કહ્યું

0
4372

એડલ્ટ સ્ટાર મિયા ખલિફાએ પોર્ન ઈન્ડસ્ટ્રીમાં થતા કમાઈ અંગે ખુલાસો કર્યો છે. મિયાનો દાવો છે કે, તેને એડલ્ટ ફિલ્મોમાંથી માત્ર 8.5 લાખ રૂપિયા જ મળે છે. જ્યારે એક સમયે મિયા સૌથી વધુ સર્ચ કરવામાં આવતી એડલ્ટ એક્ટ્રેસ પણ બની ગઈ હતી.

મિયા ખલિફાને એડલ્ટ ફિલ્મોમાં કામના કારણે જાનથી મારી નાંખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી. એક ઈન્ટરવ્યુમાં મિયાએ જણાવ્યું કે, લોકો વિચારે છે કે, મેં કરોડો રૂપિયાની કમાણી કરી લીધી છે, તો તે ખોટું છે.

મિયાનો દાવો છે કે, જ્યારે 5 વર્ષ પહેલા તણે એડલ્ટ ઈન્ડસ્ટ્રી છોડવાનો નિર્ણય કર્યો, ત્યારથી જ તેને સામાન્ય નોકરી શોધવામાં મુશ્કેલી થવા લાગી. તેમણે એડલ્ટ ઈન્ડસ્ટ્રી છોડ્યા બાદના સમયને કપરો ગણાવ્યો છે.

જો કે મિયાએ જણાવ્યું કે, તેને એડલ્ટ ઈન્ડસ્ટ્રીઝમાં જવાનો કોઈ અફસોસ નથી. જ્યારે તેના ફેન્સ એડલ્ટ ફિલ્મોમાંથી થનારી કમાણી અંગેના તેના દાવાનો સ્વીકાર નથી કરી રહ્યા. સોશિયલ મીડિયા પર અનેક લોકોએ આરોપ લગાવ્યો કે, મિયા જૂઠ્ઠૂ બોલી રહી છે..

ફેન્સના આરોપો બાદ મિયાએ સ્પષ્ટતા કરતા ટ્વીટ કરી જણાવ્યું કે, તેણે ક્યારેય કરોડો કમાવાનો દાવો નથી કર્યો અને ના મને તેની આશા હતી. હું બસ માત્ર મારા વિશે અને ઈન્ડસ્ટ્રીઝ વિશે ફેલાયેલી અફવાઓ પર મારો પક્ષ રજૂ કરી રહી છું.

અમદાવાદ-સુરત, CGSTના બાબુઓએ કર્યો ખેલ, 2.5 લાખની પેનલ્ટીના બદલે 50 લાખથી વધુનો તોડ