ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના બીજા તબક્કામાં મતદાન કર્યુ હતુ. હીરાબાએ ઘરે બેઠા મતદાનની સુવિધા હોવા છતા મતદાન મથકે જઇને પોતાનો મત આપ્યો હતો અને ફરજ નીભાવી હતી.
PM મોદીના માતા વ્હીલચેરમાં મતદાન કરવા ગાંધીનગરમાં રાયસણ પ્રાયમરી સ્કૂલમાં પહોચ્યા હતા અને અન્ય લોકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી હતી.
Prime Minister Narendra Modi’s mother Heeraben Modi casts her vote for the second phase of #GujaratAssemblyPolls in Raysan Primary School, Gandhinagar pic.twitter.com/ZfWcBXWCfI
— ANI (@ANI) December 5, 2022