Cyclone Amphan: હવાઇ નિરીક્ષણ બાદ PM મોદીએ કરી રૂ. 1,000 કરોડનાં રાહત પેકેજની જાહેરાત

એક તરફ સમગ્ર ભારતમાં કોરોના વાયરસની મહામારીને લઇને ચારે બાજુ હાહાકાર જોવાં મળી રહ્યો છે ત્યારે બીજી બાજુ હાલમાં પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં અમ્ફાન વાવાઝોડાંને લઇને ભયંકર તબાહી જોવા મળી રહી છે. પશ્ચિમ બંગાળમાં છેલ્લાં 283 વર્ષમાં આવેલું આ ભયંકર વાવાઝોડું છે. બંગાળની ખાડીમાંથી આવેલું આ સદીનું સૌથી ભયાનક વાવાઝોડું અમ્ફાન પશ્ચિમ બંગાળ-ઓડિશામાં વિનાશ કરીને … Continue reading Cyclone Amphan: હવાઇ નિરીક્ષણ બાદ PM મોદીએ કરી રૂ. 1,000 કરોડનાં રાહત પેકેજની જાહેરાત