Gujarat Exclusive > યુથ > મનોરંજન > વિશ્વમાં સૌથી પરફેક્ટ ‘ફિગર’ ધરાવતી મૉડલ, PHOTO જોઈને કરો નક્કી

વિશ્વમાં સૌથી પરફેક્ટ ‘ફિગર’ ધરાવતી મૉડલ, PHOTO જોઈને કરો નક્કી

0
1926

પોતાની બિકીની તસ્વીરોને લઈને ચર્ચિત વિશ્વની ટૉપ મોડેલ ડેમી રોજ ફરીથી એક વખત ચર્ચામાં આવી છે. ડેમીને વિશ્વમાં સૌથી પરફેક્ટ ફિગર ધરાવતી મૉડલ પણ કહેવામાં આવે છે.

ડેમી રોજ 18 વર્ષની ઉંમરથી મૉડલિંગની દુનિયામાં સક્રિય છે. ડેમીને ખાસ કરીને બિકીની મૉડલ કહેવામાં આવે છે. તે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાની બેહદ હોટ અને આકર્ષક ફોટો શેર કરતી રહી છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 10 મિલિયન કરતા પણ વધારે ફોલોવર્સ છે. ડેમી મૂળ બ્રિટનની રહેવાશી છે.

Demi Roseના ફિગરની સૌથી મોટી વાત એ છે કે, તે સંપૂર્ણ રીતે નેચરલ છે. કહેવાય છે કે, Demi Rose પોતાના શરીરની બનાવટમાં ફેરફાર કરાવવા માટે કોઈ સર્જરી નથી કરાવી.

એવી અફવા પણ ઉડી રહી છે કે, ડેમી કાયલી જેન્નરના (Kylie Jenner)ના પૂર્વ બોયફ્રેન્ડને ડેટ કરી રહી છે, પરંતુ 2017માં તેને ડીજે ક્રિશ માર્ટિનેઝ Chris Martinez સાથે જોવા મળી હતી.

જો કે Demi Roseનું કહેવું છે કે, તે હજુ પણ સિંગલ છે અને ખુશ છે. આ સિવાય તેણે જણાવ્યું કે, તેને નવા પ્રેમીની તલાશ છે. તમે પણ જુઓ Demi Roseના કેટલાક ખાસ ફોટો… (Phtoto Credit: instagram/demirosemawby)

નોરા ફતેહીના નવા ડાન્સ વીડિયોએ મચાવી ધૂમ, વારંવાર જોવાય છે VIDEO