જમ્મુમાં ‘જામ હૈ, તો જહાન હૈ..!’ 58 દિવસો બાદ ખુલેલી દારૂની દુકાનો બહાર લાગી લાંબી લાઈનો

જમ્મુ: કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે લાગૂ કરવામાં આવેલા લૉકડાઉનના ચોથા તબક્કા વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં ગુરૂવારે કેટલીક દારૂની દુકાનો ખોલવામાં આવી હતી. સરકારે રાજ્યમાં માત્ર 41 દુકાનો જ ખોલવાની મંજૂરી આપી છે. જણાવી દઈએ કે, કોરોનાના સંક્રમણથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન જરૂરી છે. ખુદ વડાપ્રધાને પોતાના રાષ્ટ્રના નામે સંબોધનમાં એક વખત કહ્યું હતું કે, … Continue reading જમ્મુમાં ‘જામ હૈ, તો જહાન હૈ..!’ 58 દિવસો બાદ ખુલેલી દારૂની દુકાનો બહાર લાગી લાંબી લાઈનો