Gujarat Exclusive > ગુજરાત > BREAKING: મોદીને નાથવાણીનો પત્રઃ ગીરમાં મીટરગેજને બ્રોડગેજમાં ન પરિવર્તીત કરો

BREAKING: મોદીને નાથવાણીનો પત્રઃ ગીરમાં મીટરગેજને બ્રોડગેજમાં ન પરિવર્તીત કરો

0
58

નવી દિલ્હીઃ રાજ્યસભાના સાંસદ પરિમલ નાથવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે કે ગીરમાં મીટરગેજનું બ્રોડગેજમાં રૂપાંતર કરવામાં ન આવે. Parimal nathvani-PM modi

 મીટરગેજનું બ્રોડગેજમાં રૂપાંતર કરવામાં આવ્યું તો આ બ્રોડગેજ ગીરના સિંહો માટે ડેથ ટ્રેક સાબિત થશે. આ બ્રોડગેજ પર આવનારી ટ્રેનો ગીરના સિંહો માટે કાળ બનીને આવશે. આમ તેમણે સાસણ ગીરમાં મીટરગેજ લાઇનનો બ્રોડગેજ લાઇનમાં રૂપાંતરનો વિરોધ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે પર્યાવરણ અને પ્રાણીઓ માટે આ બહુ મોટી તકલીફ સર્જાશે. ગીરના સિંહો પર સંકટના વાદળ છવાશે. ફક્ત સિંહો જ નહી પરંતુ બીજા પ્રાણીઓને પણ તેનું નુકસાન થશે.Parimal nathvani-PM modi