પાકિસ્તાન પ્લેન ક્રેશમાં મોતને હાથતાળી આપીને આવેલ વ્યક્તિનું ભારત સાથે ખાસ કનેક્શન

કરાંચી: પાકિસ્તાનના કરાંચીમાં શુક્રવારે સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં ઓછામાં ઓછા 97 લોકો મોતને ભેટ્યા છે, જ્યારે બે લોકોનો ચમત્કારીક બચાવ થયો છે. જેમાંથી એક જીવિત બચેલા વ્યક્તિનું ભારત સાથે કનેક્શન સામે આવ્યું છે. બેંક ઓફ પંજાબના ટૉપ એક્ઝીક્યૂટિવ જફર મસૂદ પણ આજ ફ્લાઈટમાં હતા, જેઓ ઈજાગ્રસ્ત થયા છે. તેમના પૂર્વજો પશ્ચિમી ઉત્તર પ્રદેશના અમરોહામાં છે અને … Continue reading પાકિસ્તાન પ્લેન ક્રેશમાં મોતને હાથતાળી આપીને આવેલ વ્યક્તિનું ભારત સાથે ખાસ કનેક્શન