ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નું પરિણામ જાહેર થઇ રહ્યુ છે. વિધાનસભામાં 182 બેઠકમાંથી ભાજપે 150થી વધુ બેઠકો પર લીડ મેળવી લીધી છે. કોંગ્રેસ 16 બેઠક પર આગળ છે જ્યારે આમ આદમી પાર્ટીને 5 અને અન્ય 4 બેઠક પર આગળ ચાલી રહ્યુ છે. વિધાનસભામાં કોંગ્રેસ માટે વિપક્ષનું પદ પણ જોખમમાં મુકાઇ ગયુ છે. 16 બેઠકને કારણે કોંગ્રેસને વિપક્ષનું પદ નહી મળે. વિપક્ષના પદ માટે વિધાનસભામાં 19 બેઠક હોવી જરૂરી છે. વિપક્ષનું પદ ના મળવાને કારણે ઓફિસ, બંગલો-ગાડી સહિતની સુવિધા પણ નહી મળી શકે.
Trending
- નાણાકીય વર્ષ 2023-24માં ભારત કેટલી આર્થિક પ્રગતિ કરશે? IMFએ આપી માહિતી
- આંધ્ર પ્રદેશના નવા પાટનગરની જાહેરાત, CM વાઇએસ જગનમોહન રેડ્ડીએ કરી જાહેરાત
- ટીવી ચેનલોને માર્ચથી મહિનામાં 15 કલાક ‘રાષ્ટ્રીય હિત સામગ્રી’ બતાવવી પડશે: કેન્દ્ર
- વિકાસ સહાય ઇન્ચાર્જ DGP બન્યા, આશિષ ભાટિયાની જગ્યા લેશે
- મોરબી દૂર્ઘટના કેસ: ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલ જેલ હવાલે, 135 લોકોના થયા હતા મોત
- બજેટ સત્ર: સંસદમાં આર્થિક સર્વેક્ષણ રજૂ થયુ, વિકાસ દર 6.5 ટકા રહેવાનું અનુમાન
- ગાંધીનગર સેશન્સ કોર્ટે આસારામને દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ફટકારી
- ગૌતમ અદાણી વિશ્વના 10 સૌથી અમીર વ્યક્તિની યાદીમાંથી બહાર થયા: બ્લૂમબર્ગ