લોકડાઉન 4.0ને લઈ નીતિન પટેલનું મોટું નિવેદન

લોકડાઉન 4.0માં ગુજરાતમાં લોકોને સરકાર દ્વારા સારી એવી છુટછાટ આપવામાં આવી છે. પરંતુ ઘણા એવા વિસ્તારો હજી પણ એવા છે કે, જયાં સરકાર દ્વારા જાહેર કરેલી ગાઈડલાઈનનું પાલન કરવામાં આવી રહ્યું નથી. ત્યારે આ લોકો સામે ડે. સીએમ નીતિન પટેલે પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, જો લોકડાઉન 4.0માં સરકારે બનાવેલી ગાઈડલાઈનના નિયમ નહીં પાળો … Continue reading લોકડાઉન 4.0ને લઈ નીતિન પટેલનું મોટું નિવેદન