Gujarat Exclusive > દેશ-વિદેશ > બેન્કોની દેવુ આપવાની ઝડપ 5.1 ટકા વધી, ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિકમાં અર્થવ્યવસ્થા સારી રહેશે

બેન્કોની દેવુ આપવાની ઝડપ 5.1 ટકા વધી, ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિકમાં અર્થવ્યવસ્થા સારી રહેશે

0
142

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે RBIના અર્થવ્યવસ્થા પર અસરના અહેવાલ પછી પત્રકાર પરિષદ સંબોધી હતી. આ દરમિયાન નિર્મલા સિતારમણે કહ્યુ કે, ઘણા સેક્ટરમાં હવે સુધારો થયો છે. ભારતની અર્થવ્યવસ્થા વિશે જે પગલા ભરવામાં આવ્યા તેમાં મજબૂત વાપસી ભારતીય અર્થવ્યવસ્થાની થઇ છે. સૌથી મોટો પડકાર કોવિડ-19 મહામારી સામે લડવાની હતી. 14.6 ટકાથી વધીને 58.9 ટકા ઓક્ટોબરમાં થઇ છે. 9 વર્ષમાં સૌથી મોટો સુધારો થયો છે. Nirmala Sitharaman

  • બેન્કોની દેવુ આપવાની ઝડપ 5.1 ટકા વધી, ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિકમાં અર્થવ્યવસ્થા સારી રહેશે Nirmala Sitharaman
  • વિદેશી મુદ્રા ભંડારમાં વધારો થયો: નાણા મંત્રી
  • મૂડીજે જીડીપીના અનુમાનમાં સુધારો કર્યો
  • દેશમાં રોકાણમાં સતત વધારો થઇ રહ્યો છે
  • ઓક્ટોબરમાં GSTનો સંગ્રહ 10 ટકા વધ્યો
  • ફોરેન એક્સચેન્જ 560 અબજ ડોલર પર પહોચ્યુ, GST કલેક્શન ઓક્ટોબરમાં 1.05 લાખ કરોડ રૂપિયા થયુ
  • નાબાર્ડ દ્વારા વધારાના ઇમર્જન્સી વર્કિંગ કેપિટલ ફંડિંગથી ખેડૂતોને રૂ. 25,000 કરોડનું વિતરણ કરવામાં આવ્યું છે
  • પીએમ સ્વનિધિ યોજના 28 રાજ્યોમાં લાગુ થઇ

આ પણ વાંચો :‘તું બિરયાનીમે બોટી ક્યું કમ દેતા હૈ’ કહી જાહેરમાં ત્રણ જણને ચાકુના ઘા ઝીંક્યા

  • નિર્મલા સિતારમણની પત્રકાર પરિષદની જાહેરાત બાદ એવુ લાગતુ હતું કે મોદી સરકાર રાહત પેકેજની જાહેરાત કરી શકે છે. જોકે, નિર્મલા સીતારમણે આવી કોઇ જાહેરાત કરી નહતી. આ પેકેજમાં રોજગાર સર્જન અને પરેશાન સેક્ટરને રાહત આપવા પર ભાર આપવામાં આવી શકે છે. સુત્રો અનુસાર આ પેકેજને તૈયાર કરવા માટે ઇન્ડસ્ટ્રી ચેમ્બર્સ અને કોર્પોરેટ જગતની સલાહ લેવામાં આવી છે.