Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > લંડનની કોર્ટમાં નીરવ મોદીની જામીન અરજી સળંગ સાતમી વખત નકારાઈ

લંડનની કોર્ટમાં નીરવ મોદીની જામીન અરજી સળંગ સાતમી વખત નકારાઈ

0
51

ઇડી અત્યાર સુધીમાં નીરવ મોદીની 329 કરોડની સંપત્તિ જપ્ત કરી ચૂકી છે

લંડનઃ પીએનબી કૌભાંડના આરોપી નીરવ મોદીની જામીન અરજી લંડનની કોર્ટે સળંગ સાતમી વખત નકારી છે. (Nirav modi’s bail rejected) સીબીઆઇએ આ અંગેની જાણકારી આપી છે.

ઉલ્લેખનીય છે કે 2018માં બેન્ક છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યા પછી તરત જ નીરવ મોદી દેશ છોડીને ભાગી ગયો હતો. નીરવ મોદીએ પંજાબ નેશનલ બેન્ક 1.4 અબજ ડોલર જેટલી રકમની એટલે કે 11,356 કરોડની છેતરપિંડી કરી હતી.

આ કૌભાંડ નિરવ મોદી, તેની પત્ની અમી મોદી, ભાઈ નિશ્ચલ મોદી અને કાકા મામા મેહુલ(Nirav modi’s bail rejected) ચોક્સીએ ભેગા મળી કર્યુ હતુ. આ સિવાય તેમની કંપનીના ડિરેક્ટરો, પીએનબીના અધિકારીઓ, નીરવ મોદી અને ચોક્સીની કંપનીના ડિરેક્ટરો વગેરેનું નામ સીબીઆઇએ તેની તપાસમાં લીધું હતું. નિરવ મોદી અને તેનું કુટુંબ 2018થી ભાગેડું છે.

આ પણ વાંચોઃ Hathras case: સુપ્રીમ કોર્ટમાં મંગળવારે ચુકાદો, અનેક સવાલોના જવાબ મળશે

વર્ષ 2018માં બેન્ક છેતરપિંડીનો કેસ પ્રકાશમાં આવ્યા પછી નીરવ મોદી(Nirav modi’s bail rejected) તરત જ દેશ છોડી ભાગી ગયો હતો. તેણે બેન્ક સાથે કરેલી છેતરપિંડીની હજી પણ તે ચકાસણી કરી રહ્યો છે. આ કેસમાં નીરવ મોદીના સંબંધી મેહુલ ચોક્સી અને અન્ય આરોપી છીએ.

લંડનમાં માર્ચ 2019માં પકડવામાં આવેલો નીરવ મોદી હાલમાંબ્રિટનની જેલમાં છે. તેને આ વર્ષનો પ્રારંભમાં જ મુંબઈની એક હાઇકોર્ટે તેને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કર્યો હતો અને તેની સંપત્તિને જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ નીરવ મોદી સંલગ્ન લગભગ 329 કરોડ રૂપિયાની સંપત્તિઓને પહેલા જપ્ત કરી ચૂકી છે. ભારત સરકાર નીરવ મોદીના પ્રત્યાર્પણ માટે પ્રયત્નશીલ છે.