Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > નેવી-NCBએ સંયુક્ત ઓપરેશનમાં ગુજરાતના સમુદ્રમાંથી ઝડપી પાડ્યું 800 કિલો ડ્રગ્સ

નેવી-NCBએ સંયુક્ત ઓપરેશનમાં ગુજરાતના સમુદ્રમાંથી ઝડપી પાડ્યું 800 કિલો ડ્રગ્સ

0
2

ભૂજના હરામીનાળામાં પાકિસ્તાની બોટ અને 11 માછીમારોને સફળ રીતે પડ્યા પછી સુરક્ષા એજન્સીઓને ગુજરાતના દરિયાકિનારે એક મોટી સફળતા મળી છે. ગુજરાતના સમુદ્રમાંથી શનિવારે 800 કિલો ડ્રગ્સ પકડાયું છે.

પોરબંદર અરબી સમુદ્રમાં સુરક્ષા એજન્સીનું ઓપરેશન થયું હતુ. NCB અને ઈન્ડિયન નેવીના જોઈન્ટ ઓપરેશનમાં 800 કિલો ડ્રગ્સ ઝડપાયું છે. અંદાજ અનુસાર આ ડ્રગ્સની સંભવિત કિંમત 2000 કરોડની આસપાસ હોવાનું મનાઈ રહ્યું છે.

પાકિસ્તાનના દાણચોરો ભારતના રસ્તે ડ્રગ્સ ઈરાન મોકલતા હોવાની આશંકા પ્રાથમિક અહેવાલમાં વ્યકત કરવામાં આવી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat