ગાંધીનગર: નવરાત્રીને લઇને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. શક્તિ કેન્દ્રો પર ગરબાનું આયોજન કરવામાં આવશે. અંબાજી અને બહુચરાજી સહિત 9 શક્તિ મંદિરમાં ગરબાની ઉજવણી કરવામાં આવશે. કોરોનાના બે વર્ષ પછી સામાન્ય સ્થિતિમાં ગરબાનું આયોજન કરવામાં આવશે. અમદાવાદ GMDCમાં ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યુ છે.
Advertisement
Advertisement
Advertisement