અમદાવાદ: પાલડી વિકાસગૃહમાંથી ફરી એક યુવતી લાપતા

અમદાવાદના પાલડી ખાતે આવેલા વિકાસગૃહમાંથી ફરી એકવાર યુવતી લાપતા થઇ હોવાની ઘટના સામે આવી છે. આ પહેલા પણ આ ગૃહ માંથી એક યુવતી ગુમ થયાના બનાવો પ્રકાશમાં આવ્યા હતા. ગત રાત્રે આ ઘટના બની છે ,પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે અને અમદાવાદ થી બહાર જવાના તમામ સ્થળો જેવા કે રેલ્વે સ્ટેશન, બસ મથક … Continue reading અમદાવાદ: પાલડી વિકાસગૃહમાંથી ફરી એક યુવતી લાપતા