Gujarat Exclusive > યુથ > મનોરંજન > VIDEO: પહેલીવાર આ ફેમસ પોર્નસ્ટારે તેની કમાણીનો કર્યો ખુલાસો

VIDEO: પહેલીવાર આ ફેમસ પોર્નસ્ટારે તેની કમાણીનો કર્યો ખુલાસો

0
550

એક્સ-એડલ્ટ સ્ટાર મિયા ખલીફા આમ તો ઘણી એવી ચર્ચઓમાં છવાયેલી છે, પરંતુ આ વખતે તેમને કંઈક એવો ખુલાશો કર્યો કે જેના પર તેમને ચાહકોનો પણ વિશ્વાસ ન આવ્યો હતો અને ચાહકોએ કહ્યું કે તમે ખોટું કહી રહ્યા છો.

મિયાએ પોર્ન ઈન્ડરસ્ટ્રીમાં થવાવાળી કમાઈનો ખુલાસો કર્યો હતો. મિયાનો દાવો છે કે, તેમને એડલ્ટ ફિલ્મોમાં તેમને ખાલી 8.5 લાખ રૂપિયા જ કમાયા છે. પણ તે સમયમાં એવો પણ હતો કે જ્યારે મિયાં સૌથી વધુ સર્ચ કરવામાં આવતી એડલ્ટ અભિનેત્રી બની ગઈ હતી.

મિયાનું કહેવું છે કે, લોકો વિચારે છે એવું કઈ જ નથી. પોર્ન ઈન્ડરસ્ટ્રીમાં કામ કરતા સમયે હું કાયમ ચર્ચામાં રહેતી હતી અને એક ઇન્ટરવ્યૂમાં તેમને જણાવ્યું કે એડલ્ટ ફિલ્મને કારણે તેમને જાનથી મારવાની ધમકીઓ પણ આવતી હતી. લોકોને લાગે છે કે પોર્ન ઈન્ડરસ્ટ્રીમાં કરોડોની કમાણી કરી છે પણ એવું નથી. એ ખોટું છે.

મિયાએ દાવો કર્યો હતો કે, તે લગભગ પાંચ વર્ષ પહેલા જ એડલ્ટ ઈન્ડરસ્ટ્રી છોડવાનો નિર્ણય લીધો હતો પણ ત્યારે તેમને સામાન્ય નોકરી પણ ગોતવામાં ખુબ જ તકલીફ પડતી હતી. તેમને જણાવ્યું કે એડલ્ટ ઈન્ડરસ્ટ્રી છોડ્યા પછીનો સમય ખુબ જ ડરાવનો અને તકલીફોથી ભરેલો હતો.

તેમને જણાવ્યું કે, ‘એડલ્ટ ઈન્ડરસ્ટ્રીમાં જવાનો અફસોસ નથી તેમને જેટલો પણ સમય એડલ્ટ ઈન્ડરસ્ટ્રીમાં વિતાવ્યો એ તેમના જીવનનો એક ભાગ હતો.’

મિયા પહેલા એક રેસ્ટોરેન્ટમાં કામ કરતી હતી

મિયાનો જન્મ લેબેનોનના બેરાટમાં થયો હતો. પછી, તેનો પરિવાર વર્ષ 2001 માં અમેરિકા સ્થળાંતર થયો. એક મુલાકાતમાં મિયાએ જણાવ્યું હતું કે શાળાના દિવસો દરમિયાન ઘણી છોકરીઓ તેની સામે દાદાગીરી કરતી હતી

તે બદસુરત હોવાનું કહીને તેનો મજાક ઉડાવતી હતી. એટલું જ નહીં પરંતુ તેની સાથે મારપીટ પણ કરતી એવી પણ માહિતી પ્રાપ્ત થઇ હતી. તેમણે કહ્યું કે, 2011 માં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો થયા બાદ આ ઘટનાઓ વધી ગઈ હતી. મિયા ખલિફાએ પોર્ન સ્ટાર બનતા પહેલા ફ્લોરિડાના મિયામીમાં એક રેસ્ટોરન્ટમાં કામ કર્યું હતું. બસ અહીંથી જ એક વ્યક્તિએ તેને પોર્ન ઇન્ડસ્ટ્રીમાં જોડાવાની ઓફર શરુ થઇ હતી.

તેમને ચાહકો એડલ્ટ ફિલ્મોથી થયેલી કમાઈના દાવાને સ્વીકારતા નથી. સોશ્યિલ મીડિયા પર તો કેટલાક લોકોએ આરોપ લગાવ્યો છે કે મિયાં જૂઠું બોલે છે. ચાહકોએ આરોપ લગાવ્યા પછી મિયાએ તેમને સફાઈ પણ આપી હતી.

તેમને ટ્વીટ કરતા જણાવ્યું હતું કે, “ક્યારેય તેમને કરોડો આપવાની ઓફર આવી જ ન હતી અને મને ક્યારેય આવી ઓફરની ઉમ્મીદ હતી. હું તો ખાલી મારા અને ઈન્ડરસ્ટ્રી વિશે ફેલાયેલી આફવાઓને સરખી કરી રહી છું.’

ઇન્ડસ્ટ્રી છોડ્યે 5 વર્ષ થઇ ગયા

મિયા ખલિફાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન એડસ્ટ ફિલ્મમાં હિજાબ પહેરવાની બાબતે આઈએસઆઈએસ તરફથી આપવામાં આવેલી ધમકી અંગે પણ ચર્ચા કરી. મિયા ખલિફાએ કહ્યું, ‘જ્યારે મેં તે સીન કર્યું ત્યારે મને આઇએસઆઇએસ દ્વારા ધમકી મળી હતી. ફક્ત અમેરિકા જ નહીં, પણ આ સમાચાર દુનિયાભરમાં ફેલાઈ ગયા. કેટલાક દેશોમાં મારા પર પ્રતિબંધ મૂકી દીધો. આ કેરિયર છોડ્યાને 5 વર્ષ થયા છે, પરંતુ લોકોને લાગે છે કે હું હજી ત્યાં કામ કરું છું. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે મિયાએ તેના બોયફ્રેન્ડ રોબર્ટ સેન્ડબર્ગ સાથે સગાઈ કરી છે. તેમણે જાતે જ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને આ વિશે માહિતી આપી હતી.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9