Gujarat Exclusive > ગુજરાત > લોકસભા ચૂંટણી 2019: ગુજરાતની 26 બેઠકો પર ફરીથી ભાજપનો ભગવો લહેરાયો

લોકસભા ચૂંટણી 2019: ગુજરાતની 26 બેઠકો પર ફરીથી ભાજપનો ભગવો લહેરાયો

0
619

લોકસભા ચૂંટણી 2019ના આજે ગુજરાતની 26 બેઠકો પર સૌની નજર હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહનું ગૃહ રાજ્ય ગુજરાત ભાજપનો ગઢ ગણાય છે. રાજ્યની 26 બેઠકો પર ભાજપે જંગી જીત મેળવી છે. ભાજપ આધ્યક્ષ અમિત શાહે ગાંધીનગર 5,54,568 મતોથી શાનદાર વિજય થયો છે.

ક્રમ બેઠક ભાજપ કોંગ્રેસ પરિણામ
1 કચ્છ (SC) વિનેદ ચાવડા (3,00,170 મતોથી જીત) નરેશ મહેશ્વરી BJPની જીત
2 બનાસકાંઠા પરબત પટેલ (3,23,576 મતોથી જીત) પરથી ભટોળ BJPની જીત
3 પાટણ ભરતસિંહ ડાભી (1,90,087 મતોથી જીત) જગદીશ ઠાકોર BJPની જીત
4 મહેસાણા શારદાબેન પટેલ (1,64,336 મતોથી જીત) એ. જે. પટેલ BJPની જીત
5 સાબરકાંઠા દિપસિંહ રાઠોડ (2,41,359 મતોથી જીત) રાજેન્દ્ર ઠાકોર BJPની જીત
6 ગાંધીનગર અમિત શાહ (5,54,568 મતોથી જીત) સી. જે. ચાવડા BJPની જીત
7 અમદાવાદ પૂ. એચ.એસ. પટેલ (2,94,123 મતથી આગળ) ગીતાબેન પટેલ BJPની જીત
8 અમદાવાદ ૫. (SC) ડૉ. કિરીટ સોલંકી (3,06,159 મતોથી જીત) રાજૂ પરમાર BJPની જીત
9 સુરેન્દ્રનગર ડૉ. મહેન્દ્ર મુજપરા (2,14,508 મતોથી જીત) સોમાભાઈ પટેલ BJPની જીત
10 રાજકોટ મોહનભાઈ કુંડારિયા(3,66,891 મતોથી જીત) લલિત કગથરા BJPની જીત
11 પોરબંદર રમેશ ધડૂક (2,24,268 મતોથી જીત) લલિત વસોયા BJPની જીત
12 જામનગર પૂનમ માડમ (2,33,681 મતોથી જીત) મૂળુ કંડોરિયા BJPની જીત
13 જૂનાગઢ રાજેશ ચૂડાશમા (1,47,175  મતોથી જીત) પૂંજા વંશ BJPની જીત
14 અમરેલી નારણભાઈ કાછડિયા (1,88,660 મતોથી જીત) પરેશ ધાનાણી BJPની જીત
15 ભાવનગર ડૉ. ભારતી શિયાળ (3,21,036 મતોથી
જીત)
મનહર પટેલ BJPની જીત
16 આણંદ મિતેષ પટેલ (1,97,837 મતોથી જીત) ભરતસિંહ સોલંકી BJPની જીત
17 ખેડા દેવુસિંહ ચૌહાણ (3,80,879 મતોથી જીત) બિમલ શાહ BJPની જીત
18 પંચમહાલ રતનસિંહ રાઠોડ (2,60,914 મતોથી જીત) વી.કે. ખાંટ BJPની જીત
19 દાહોદ (ST) જયવંતસિંહ ભાંભોર (1,26,497 મતોથી જીત) બાબુ કટારા BJPની જીત
20 વડોદરા રંજનબેન ભાટ્ટ (4,96,656 મતોથી જીત) પ્રશાંત પટેલ BJPની જીત
21 છોટા ઉદેપુર (ST) ગીતાબેન રાઠવા (3,76,575 મતોથી જીત) રણજિતસિંહ રાઠવા BJPની જીત
22 ભરૂચ મનસુખ વસાવા (3,29,684 મતોથી જીત) શેરખાન પઠાણ BJPની જીત
23 બારડોલી (ST) પ્રભુભાઈ વસાવા (2,15,974 મતોથી જીત) ડૉ. તુષાર ચૌધરી BJPની જીત
24 સુરત દર્શના જરદોશ (5,44,471 મતોથી જીત) અશોક અધેવાડા BJPની જીત
25 નવસારી સી.આર, પાટિલ (5,50,481 મતોથી જીત) ધર્મેશ પટેલ BJPની જીત
26 વલસાડ (ST) ડૉ. કે.સી. પટેલ (3,29,833 મતોથી જીત) જીતુ ચૌધરી BJPની જીત