ગુજરાતનાં 9 જિલ્લાઓમાં તીડનાં ટોળેટોળાં ત્રાટકતા જગતનો તાત ચિંતામાં, તંત્ર થયું દોડતું

ગુજરાત રાજ્યમાં એક વાર ફરી તીડનાં ટોળાંએ આતંક મચાવ્યો છે. રાજ્યનાં 9 જિલ્લાઓમાં તીડનાં ઝુંડે ભારે આતંક ફેલાવ્યો છે. જેને લઇને ખેડૂતો ચિંતામાં મૂકાઇ ગયા છે. એક તરફ સમગ્ર દેશથી લઇને રાજ્યમાં કોરોનાએ ભારે કહેર મચાવ્યો છે તો બીજી બાજુ હવે રાજ્યમાં તીડનાં ઝુંડે ખેડૂતોમાં મુશ્કેલી ઉભી કરી છે. રાજ્યનાં 9 જિલ્લાઓ જેવાં કે અમરેલી, … Continue reading ગુજરાતનાં 9 જિલ્લાઓમાં તીડનાં ટોળેટોળાં ત્રાટકતા જગતનો તાત ચિંતામાં, તંત્ર થયું દોડતું