શું ખરેખર ધમણ-1 નકલી વેન્ટિલેટર મશીન છે? રાજ્ય સરકાર શંકાના દાયરામાં

ગાંધીનગર, શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે કોરોનાના દર્દીઓ માટે કાર્યરત અને રાજકોટની એક ખાનગી કંપનીએ બનાવેલા સ્વદેશી વેન્ટિલેટર ધમણ-1 (Make in Gujarat ventilator Dhaman-1) નકલી હોવાના ખુલાસાઓ સામે આવતા હોબાળો મચી ગયો છે. રાજ્ય સરકાર અને કોંગ્રેસ (Congress) ધમણ-1 મુદ્દે આમને સામને આવી ગયા છે. કોંગ્રેસે હવે ફરી એકવાર નીતિન પટેલ (Dy CM Nitin Patel)ને જવાબ … Continue reading શું ખરેખર ધમણ-1 નકલી વેન્ટિલેટર મશીન છે? રાજ્ય સરકાર શંકાના દાયરામાં