સેનાની ત્રણેય પાંખ કરશે કોરોના યોદ્ધાઓનું ભવ્ય સમ્માન, આકાશમાંથી થશે પુષ્પવર્ષા

નવી દિલ્હી: ભારતીય સેનાએ રવિવારે કોરોના વિરૂદ્ધ જંગ લડનારા યોદ્ધાઓનું સમ્માન કરવાની તડામાર તૈયારીઓ કરી રહી છે. કોરોના યોદ્ધાઓના સમ્માનમાં ફ્લાઈ પાસ્ટ કરવા, હોસ્પિટલોની ઉપર હેલિકૉપ્ટરથી પુષ્પવર્ષા, નેવીના જહાજમાં દીવો પ્રગટાવવો અને કોરોના હોસ્પિટલોની નજીક આર્મી બેન્ડ વગાડવાની યોજના છે. ભારતીય સેનાની ત્રણેય પાંખો આવું કરીને કોરોના યોદ્ધાઓનો આભાર વ્યક્ત કરશે અને વૈશ્વિક મહામારી વિરૂદ્ધ … Continue reading સેનાની ત્રણેય પાંખ કરશે કોરોના યોદ્ધાઓનું ભવ્ય સમ્માન, આકાશમાંથી થશે પુષ્પવર્ષા