સ્પોર્ટ્સ ડેસ્ક: ટી-20 વર્લ્ડકપ 2022 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી ટી-20 વર્લ્ડકપની શરૂઆત થશે. 23 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન ટકરાશે.
Advertisement
Advertisement
ટી-20 વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, રિષભ પંત (વિકેટ કીપર), દિનેશ કાર્તિક (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રિત બુમરાહ, અક્ષર પટેલ, ભૂવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ
? India announce squad for #T20WorldCup
Rohit Sharma (c)
KL Rahul (vc)
Virat Kohli
Suryakumar Yadav
Deepak Hooda
Rishabh Pant (wk)
Dinesh Karthik (wk)
Hardik Pandya
Ravichandran Ashwin
Yuzvendra Chahal
Axar Patel
Jasprit Bumrah
Bhuvneshwar Kumar
Harshal Patel
Arshdeep Singh— Cricbuzz (@cricbuzz) September 12, 2022
સ્ટેન્ડબાય પ્લેયર
મોહમ્મદ શમી, શ્રેયસ અય્યર, રવિ બિશ્નોઇ, દીપક ચહર
Advertisement