70 વર્ષ જૂનો નિઝામ ફંડ કેસ, પાકિસ્તાનને હરાવીને ભારતે જીત્યા કરોડો રુપિયા

હૈદરાબાદના નિઝામના પૈસા સાથે સંકળાયેલા એક 70 વર્ષ જૂના કેસમાં આખરે આજે ચુકાદો આવી ગયો છે. લંડનમાં ભારત સરકારના અધિકારીઓએ જણાવ્યું કે, બ્રિટનમાં હાઈકમિશનને 35 મિલિયન પાઉન્ડ (325 કરોડ રુપિયા) પોતાના ભાગ તરીકે આપ્યાં છે. આ રકમ 20 સપ્ટેમ્બર 1948થી નેશનલ વેસ્ટમિન્સ્ટર બેંક એકાઉન્ટમાં 20 સપ્ટેમ્બર 1948થી અટક્યો હતો. પાકિસ્તાન પર આજ રુપિયા પર પોતાનો … Continue reading 70 વર્ષ જૂનો નિઝામ ફંડ કેસ, પાકિસ્તાનને હરાવીને ભારતે જીત્યા કરોડો રુપિયા