ટ્વિટર પર 31 ડિસેમ્બરે સતત #IndiaSupportsCCA ટોપ ટ્રેન્ડ કરી રહ્યું છે. આ હેશટેગથી સતત ટ્વીટ કરવામાં આવી રહ્યા છે. આ હેશટેગથી સૌથી પહેલા કમલ વર્માએ 29 ડિસેમ્બરે સાંજે ટ્વીટ કર્યુ હતું.
તે બાદ વિભાંશુ ચૌહાણ અને મહેશ શર્મા જેવા લોકોએ ટ્વીટ કર્યુ. તે બાદ આ હેશટેગથી સતત ટ્વીટ થઇ રહ્યા હતા. હવે આ હેશટેગ ભારતમાં ટોપ ટ્રેન્ડ કરી રહ્યું છે. અત્યાર સુધી આ હેશટેગથી 41 હજારથી વધુ વખત ટ્વીટ કરવામાં આવી છે. 30 ડિસેમ્બરે BJP આઇટી સેલના પ્રમુખ અમિત માલવીયાએ પણ #IndiaSupportsCCA હેશટેગથી ટ્વીટ કર્યુ હતું. આ હેશટેગને કારણે અમિત માલવીયાની મજાક ઉડાવી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર લોકો પૂછી રહ્યા છે કે CAAનો સપોર્ટ કરતા લોકો CCAનો સપોર્ટ કેમ કરી રહ્યા છે? શું CAA કોઇ નવો એક્ટ છે? CAA કોઇ નવો એક્ટ નથી. સિટિજનશિપ એમેડમેન્ટ એક્ટને કેટલાક ટ્વીટર યૂઝરે ભૂલથી CCA લખી દીધુ હતું અને પછી કેટલાક લોકોએ કોપી+ પેસ્ટ કરી દીધુ હતું. કોપી+ પેસ્ટ થતુ ગયુ અને ટ્રેન્ડ થવા લાગ્યુ. #IndiaSupportsCCA પર લોકોએ ભાજપ પર પ્રહાર પણ કર્યા હતા.
The trend #IndiaSupportsCCA proves that all those people in your class who mugged up the whole book on a subject and vomited it out as is on the exam paper ended up joining the BJP IT cell.
— Meghnad (@Memeghnad) December 31, 2019
https://twitter.com/AnkitLal/status/1211909899149565952?s=20
AAP CHRONOLOGY SAMAJHIYE
🔸Pehle CAA
🔸Phir NRC
🔸Phir NPR
🔸Phir CCA trend karega Malviya
🔸Sabhi bhakt confuse honge
🔸Phir New Year aayegaWhy are you trending #IndiaSupportsCCA @amitmalviya?
What's this new CCA? Has too much lying made you lose your mind?😄 pic.twitter.com/DMARb2OrC3
— Srivatsa (@srivatsayb) December 31, 2019
Sanghis are trending #IndiaSupportsCCA
Pretty Cool of them to spend money for other religions too.
Catholic Campaign For America! pic.twitter.com/7WXS3qfd4U
— richa singh (@richa_singh) December 31, 2019