Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત

વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત

0
405

વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે.ભારત વેસ્ટ ઇન્ડીઝમાં 3 ટી-20, 3 વન ડે અને 2 ટેસ્ટ મેચ રમશે. ભારતનો વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ 3 ઓગસ્ટથી શરૂ થઇ રહ્યો છે. ભારતીય ટીમમાં વન ડે અને ટી-20માં શ્રેયસ અય્યરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ટી-20 માટે ભારતીય ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનિષ પાંડે, રિષભ પંત, કૃણાલ પંડ્યા, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, રાહુલ ચહર, ભૂવનેશ્વર કુમાર, ખલીલ અહેમદ, દીપક ચહર, નવદીપ સૈની

વન ડે માટે ભારતીય ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનિષ પાંડે, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, કેદાર જાધવ, મોહમ્મદ શમી, ભૂવનેશ્વર કુમાર, ખલીલ અહેમદ, નવદીપ સૈની

ટેસ્ટ માટે ભારતીય ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, મયંક અગ્રવાલ, લોકેશ રાહુલ, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, રોહિત શર્મા, રિષભ પંત, રિદ્ધિમાન સાહા, આર.અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, ઉમેશ યાદવ