અમદાવાદ પોલીસકર્મીઓ માટે કમિશનરે લીધો મહત્વપૂર્ણ નિર્ણય

રાજયમાં કોરોના વાયરસ સામે જંગ લડી રહેલા પોલીસકર્મીઓ પણ હવે ધીમે ધીમે કોરોનાની ચપેટમાં આવતા જોવા મળી રહ્યા છે. અમદાવાદ શહેરમાં અત્યાર સુધી 280 પોલીસ કર્મીઓ કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા છે. ત્યારે પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ મહત્વપુર્ણ નિર્ણય લીધો છે,જેમાં તેઓએ જણાવ્યું હતું કે, કોરોના સામેની લડાઈમાં ચેપ લાગતાં પોલીસ કર્મીઓને હવે ખાનગી હોસ્પિટલમાં … Continue reading અમદાવાદ પોલીસકર્મીઓ માટે કમિશનરે લીધો મહત્વપૂર્ણ નિર્ણય