રેટિંગ એજન્સી મૂડીઝના એકમ ICRAએ ગૌતમ અદાણી ગ્રુપના પોર્ટ અને એનર્જી બિઝનેસનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યું છે.
Advertisement
Advertisement
ICRA એ અદાણી ગ્રુપનું રેટિંગ ‘સ્ટેબલ’ થી બદલીને ‘નેગેટિવ’ કર્યું છે.
અદાણી જૂથની આ કંપનીઓ અદાણી પોર્ટ, સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ અને અદાણી ટોટલ ગેસ લિમિટેડ છે.
ગૌતમ અદાણી છેલ્લા કેટલાક સમયથી આર્થિક પડકારોનો સામનો કરી રહ્યા છે. આ પછી અદાણી ગ્રુપનું રેટિંગ નેગેટિવમાં બદલાઈ ગયું છે.
શેરના ભાવમાં ઘટાડો અને અદાણી ગ્રૂપ દ્વારા ઊભા કરાયેલા આંતરરાષ્ટ્રીય બોન્ડમાં વધારાને કારણે આવું બન્યું છે.
અગાઉ ફેબ્રુઆરીમાં પણ મૂડીઝે અદાણી જૂથની કંપનીઓના રેટિંગમાં ઘટાડો કર્યો હતો.
Advertisement