હરિયાણા ચૂંટણી: શિવસેનાએ ઉમર ખાલિદ પર હુમલાના આરોપીને આપી ટિકિટ

નવી દિલ્હી: JNUના પૂર્વ વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદ પર ગત વર્ષે હુમલો કરનારા બે આરોપીઓમાં સામેલ નવીન દલાલને શિવસેનાએ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ આપી છે. 21 ઓક્ટોબરે થનારા મતદાન માટે શિવસેનાએ તેમને બહાદૂરગઢ બેઠક પરથી પોતાની પાર્ટીના ઉમેદવાર બનાવ્યા છે. પોતાને ગૌ રક્ષક બતાવનાર દલાલ 6 મહિના પહેલા જ શિવસેનામાં સામેલ થયો હતો. તેમણે જણાવ્યું … Continue reading હરિયાણા ચૂંટણી: શિવસેનાએ ઉમર ખાલિદ પર હુમલાના આરોપીને આપી ટિકિટ