Gujarat Exclusive > The Exclusive > BREAKING: જાણીતા ફિલ્મ મેકર અને ગુજરાતી કલાકાર આશિષ કક્કડનું નિધન

BREAKING: જાણીતા ફિલ્મ મેકર અને ગુજરાતી કલાકાર આશિષ કક્કડનું નિધન

0
274

ગુજરાતી ફિલ્મ”બેટર હાફ” સહિત અનેક ફિલ્મોના જાણીતા દિગદર્શક આશિષ કક્કડનું હાર્ટ એટેકથી નિધન થતા ગુજરાતી ફિલ્મ જગતમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. આશિષ કક્કડ તેમના દિકરાના જન્મદિવસની ઉજવણી કરવા અમદાવાદથી કોલકત્તા ગયા હતા અને 6 તારીખે પરત આવવાન હતા.