Gujarat Exclusive > ગુજરાત > BREAKING: ભાજપ પ્રમુખ સી આર. પાટિલ પર છે 107 પોલીસ કેસઃ અર્જુન મોઢવાડિયા

BREAKING: ભાજપ પ્રમુખ સી આર. પાટિલ પર છે 107 પોલીસ કેસઃ અર્જુન મોઢવાડિયા

0
187

પાટિલ દારુની ગાડીઓનું પાયલોટિંગ કરતાં હતા એટલે સસ્પેન્ડ કરાયા Gujarat breaking news

અમદાવાદઃ કોંગ્રેસના આગેવાન અર્જુન મોઢવાડિયાએ  ભાજપ પ્રદેશપ્રમુખ સી.આર. પાટિલ પર શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભાજપના પ્રદેશ પ્રમુખ પોલીસ કોન્સ્ટેબલ હતા ત્યારે દારુની ગાડીઓનું પાયલોટિંગ કરતા હતા એટલે સસ્પેન્ડ કરવામાં આવ્યા. તેઓ સૌથી વધુ પોલીસ કેસ ધરાવતા રાજકીય નેતા છે અને એટલે જ તેમને પક્ષપ્રમુખ બનાવાયા. Gujarat breaking news

તેઓના પર 107 પોલીસ કેસ નોંધાયા છે. તેઓ બેન્ક કૌભાંડમાં જેલની સજા કાપી ચૂક્યા છે. પાટીલ એક વર્ષ જેલમાં પણ રહી આવ્યા છે. આ છે ભાજપના પ્રદેશ પ્રમુખનું ક્વોલિફિકેશન અને આવા પ્રદેશપ્રમુખના નેજા હેઠળ શું ભાજપ તમને આપશે સ્વચ્છ શાસન. Gujarat breaking news