Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > પાન પાર્લરમાંથી સિગારેટના કશની સાથે તેના માલિકની પુત્રીને લીધી બાહુપાશમાં

પાન પાર્લરમાંથી સિગારેટના કશની સાથે તેના માલિકની પુત્રીને લીધી બાહુપાશમાં

0
72

યુવકે સગીરા પર જીવ લેવાની ધમકી આપી બળાત્કાર કર્યો હતો Gujarat Rape news palanpur

પાલનપુરઃ બનાસકાંઠામાં પાલનપુર ખાતે પાન પાર્લરના માલિકની યુવતી પર તેને જ ત્યાં સિગારેટ લેવા આવતા યુવાને (gujarat-palanpur-rape) બળાત્કાર કર્યો હતો. પાલનપુરમાં બારમાં ધોરણમાં અભ્યાસ કરતી સગીરા પર યુવકે બળાત્કાર ગુજારી મારી નાખવાની ધમકી આપતા તેની સામે ફરિયાદ નોંધાઈ છે. આ યુવકે સગીરા પર તેનો જીવ લેવાની ધમકી આપીને તેના પર બળાત્કાર કર્યો હતો.

મોન્ટુ બાયડ નામનો આ યુવક છેલ્લા સાત-આઠ મહિનાથી પિતાના(gujarat-palanpur-rape) પાન પાર્લર પર વારંવાર સિગારેટ પીવા આવતો હતો. તે સમયે સગીરાનો તેની સાથે પરિચય થયો હતો. આમ તે યુવક સાથે તેની સામાન્ય વાતચીત થતી રહેતી હતી. આ સિવાય કોઈ સંબંધ ન હતો. ચારેક મહિના પહેલા સગીરા પોતાના ઘરમાં અભ્યાસ કરતી હતી અને એકલી હતી ત્યારે તે યુવક તેના ઘરે આવ્યો હતો. Gujarat Rape news palanpur

સગીરાના રૂમમાં આવી તેને શારીરિક અડપલા કરવા લાગ્યો Gujarat Rape news palanpur

સગીરાને કદાચ કોઈ કામ અંગે આવ્યો હશે તેમ લાગ્યુ અને તેણે દરવાજો ખોલતા (gujarat-palanpur-rape) તે રૂમમાં આવી ગયો. તેના પછી તેણે ના પાડી હોવા છતાં ત્યાં બેસી ગયો અને તેની સાથે શારીરિક અડપલા કરવા લાગ્યો હતો. સગીરાએ તેને રોકવાનો પ્રયાસ કરતા તેણે જાનથી મારી નાખવાની ધમકી આપતા સગીરા ડરી ગઈ હતી.

એકલતાનો લાભ લઈ તેની સાથે દુષ્કર્મ કર્યુ Gujarat Rape news palanpur

તેનો લાભ લઈ યુવકે બળજબરીથી સગીરાના કપડા ઉતારી (gujarat-palanpur-rape) નાખ્યા હતા અને તેના પલંગ પર જ બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે કોઈને કહેશે તો બદનામ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી યુવક ઘરેથી જતો રહ્યો હતો.

સગીરા આ ઘટનાથી ઘણી ડરી ગઈ હતી અને તેણે (gujarat-palanpur-rape) આ અંગે કોઈને વાત કરી ન હતી. તે પોતાની નાનીના ઘરે ગઈ હતી. તે યુવક તેની પાછળ ત્યાં આવી પહોંચ્યો હતો. ઘરની બહાર આંટાફેરા મારતો હતો. યુવકને સગીરાની નાની જોઈ જતાં તેણે ઠપકો આપી ભગાડી દીધો હતો. આ પછી સગીરા 24મી ઓક્ટોબરે નાનીના ઘરેથી પાલનપુર પોતાના ઘરે પરત આવી હતી.

સગીરા ઘરે આવતા યુવક તેના ઘરની સામે બેસી રહેતો હતો અને તેની સામે જોયા કરતો હતો. તેના લીધે તેનું ધ્યાન ભણવામાં લાગતું ન તું. આમ યુવક સતત પાછળ પડી જતા સગીરાએ પોતાના માબાપને આ અંગે વાત કરી હતી. પછી તેમણે પોલીસ ફરિયાદ કરવાનું કહેતા તેણે તે યુવક સાથે પોલીસ ફરિયાદ કરી હતી.