Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > BREAKING: અહેમદ પટેલનું પાર્થિવદેહ વડોદરા પહોંચ્યું, આવતીકાલે તેમના વતન પીરામણ ખાતે દફનવિધી થશે

BREAKING: અહેમદ પટેલનું પાર્થિવદેહ વડોદરા પહોંચ્યું, આવતીકાલે તેમના વતન પીરામણ ખાતે દફનવિધી થશે

0
111

અહેમદ પટેલની દફનવિધીમાં રાહુલ ગાંધી, અશોક ગેહલોત અને કમલનાથ સહિતના કોંગ્રેસ નેતાઓ ગુજરાત આવશે

અમદાવાદ: કોંગ્રેના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું કોરોનાની લાંબી બિમારી બાદ નિધન થયું છે. અહેમદ પટેલનું પાર્થિવદેહ વડોદરા પહોંચી ગયો છે. વડોદરાથી અહેમદ પટેલના પાર્થિવદેહને તેમના વતન પીરામણ ખાતે લઇ જવાશે. આવતીકાલે 10 વાગ્યે પીરામણ ખાતે દફનવિધી થશે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલની દફનવિધીમાં રાહુલ ગાંધી, અશોક ગેહલોત અને કમલનાથ સહિતના નેતાઓ ગુજરાત આવશે.