રાજયમાં કોરોના વાયરસના કેસો દિવસે દિવસે વધતા જોવા મળી રહ્યા છે. છેલ્લા બે દિવસથી કોરોનાનો આંકડો 700 પાર જતા તંત્ર પણ ચિંતામાં જોવા મળી રહ્યું છે. રાજયમાં છેલ્લા 24 કલાકમાં 725 નવા કેસ સામે આવ્યા છે. જેમાં 24 કલાકમાં 486 દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. જો કે 24 કલાકમાં 18 લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે.
અમદાવાદ બાદ સુરતમાં કોરોનાના કેસોમાં ઘરખમ વધારો જોવા મળી રહ્યા છે. સુરતમાં દરરોજના 200થી વધારે કેસ સામે આવી રહ્યા છે. સુરતમાં 254 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે.સુરતમાં કોરોનાનો કુલ આંકડો 5,741 પર પહોંચ્યો છે.
છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નોંધાયેલા કેસ
જિલ્લા | પોઝિટિવ કેસ |
સુરત | 254 |
અમદાવાદ | 177 |
વડોદરા | 64 |
રાજકોટ | 42 |
વલસાડ | 18 |
ભાવનગર | 16 |
ભરૂચ | 15 |
જૂનાગઢ | 13 |
ખેડા | 12 |
ગાંધીનગર | 11 |
પાટણ | 11 |
મહેસાણા | 9 |
સુરેન્દ્રનગર | 9 |
તાપી | 9 |
બનાસકાંઠા | 8 |
સાબરકાંઠા | 8 |
દાહોદ | 8 |
પંચમહાલ | 6 |
જામનગર | 6 |
અરવલ્લી | 5 |
મોરબી | 5 |
ગીર સોમનાથ | 4 |
બોટાદ | 3 |
મહીસાગર | 3 |
નવસારી | 3 |
કચ્છ | 2 |
છોટા ઉદેપુર | 1 |
નર્મદા | 1 |
દેવભૂમિ દ્વારકા | 1 |
અમરેલી | 1 |
જિલ્લાવાર કોરોના કેસની સ્થિતિ
જિલ્લા | કુલ | સાજા થયા | મૃત્યુ | એક્ટિવ કેસ |
અમદાવાદ | 21892 | 16725 | 1484 | 3683 |
સુરત | 5968 | 4023 | 182 | 1763 |
વડોદરા | 2568 | 1850 | 51 | 667 |
ગાંધીનગર | 719 | 533 | 32 | 154 |
ભાવનગર | 338 | 156 | 13 | 169 |
બનાસકાંઠા | 228 | 165 | 11 | 52 |
આણંદ | 246 | 210 | 13 | 23 |
રાજકોટ | 409 | 163 | 12 | 234 |
અરવલ્લી | 227 | 178 | 20 | 29 |
મહેસાણા | 317 | 162 | 13 | 142 |
પંચમહાલ | 208 | 154 | 16 | 38 |
બોટાદ | 102 | 69 | 3 | 30 |
મહીસાગર | 152 | 119 | 2 | 31 |
ખેડા | 208 | 128 | 11 | 69 |
પાટણ | 245 | 129 | 17 | 99 |
જામનગર | 272 | 147 | 5 | 120 |
ભરૂચ | 296 | 138 | 10 | 148 |
સાબરકાંઠા | 201 | 120 | 8 | 73 |
ગીર સોમનાથ | 89 | 50 | 1 | 38 |
દાહોદ | 74 | 46 | 1 | 27 |
છોટા ઉદેપુર | 61 | 42 | 2 | 17 |
કચ્છ | 184 | 106 | 6 | 72 |
નર્મદા | 95 | 72 | 0 | 23 |
દેવભૂમિ દ્વારકા | 27 | 20 | 2 | 5 |
વલસાડ | 216 | 66 | 5 | 145 |
નવસારી | 145 | 73 | 2 | 70 |
જૂનાગઢ | 170 | 63 | 4 | 103 |
પોરબંદર | 21 | 13 | 2 | 6 |
સુરેન્દ્રનગર | 195 | 96 | 8 | 91 |
મોરબી | 39 | 18 | 1 | 20 |
તાપી | 21 | 8 | 0 | 13 |
ડાંગ | 4 | 4 | 0 | 0 |
અમરેલી | 98 | 46 | 7 | 45 |
અન્ય રાજ્ય | 88 | 8 | 1 | 79 |
TOTAL | 36123 | 25900 | 1945 | 8278 |