રાજ્યનાં ગૃહ વિભાગનો મહત્વનો આદેશ, હવેથી દૂધ કલેક્શન અને ડેરીઓને લગતી કામગીરી સવારનાં 7થી…

સમગ્ર રાજ્યમાં ચાલતી કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉન 4માં રાજ્ય સરકારે અમુક છૂટછાટ આપી છે. ત્યારે વળી રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં આવશ્યક સેવાઓ સહિત તમામ છૂટછાટો આપી દીધી છે. પરંતુ બીજી બાજુ સાંજનાં 7થી સવારનાં 7 સુધી કરફ્યુનો આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે રાજ્યમાં ચાલતી દૂધની ડેરીઓને લઇ રાજ્યનાં … Continue reading રાજ્યનાં ગૃહ વિભાગનો મહત્વનો આદેશ, હવેથી દૂધ કલેક્શન અને ડેરીઓને લગતી કામગીરી સવારનાં 7થી…