જે યુવાનો પોલીસ ખાતાની નોકરી માટ ઉત્સુક છે એવા યુવાનો માટે ગુજરાત સરકારના ગૃહરાજ્ય વિભાગે નવી મેગા ભરતીની જાહેરાત કરી છે.
Advertisement
Advertisement
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ વર્ષે આઠ હજાર પોલીસ કર્મીઓની ભરતી કરવાની જાહેરાત કરી છે. હાલના તબક્કામાં આ એક મોટી ભરતી રહેશે અને જેમાં ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ ફોર્મ ભરશે.
આજે વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ખાતામાં ભરતી મામલે સૌથી મોટી જાહેરાત કરીને યુવાનોમાં ઉત્સાહનું મોજું પ્રસરાવ્યું હતું. ગુજરાત સરકાર જે આઠ હજાર પોલીસ કર્મીઓ ભરતી કરશે તેમાં 325 બિનહથિયારધારી પી.એસ.આઈ અને 6324 જેટલા બિનહથિયારધારી કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજ્ય જેલસેવાના કર્મચારીઓની ભરતી કરવામાં આવી રહી છે.
ઉપરોક્ત ભરતીમાં શારીરિક ક્ષમતા ઉપરાંત લેખિત કસોટી અને ઓરલ ઇન્ટર્વ્યૂ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
અગર આપકો નોકરી કે લિયે રિઝ્યૂમે ચાહિયે તો અભી મુલાકાત કરે Resume Exclusive પાર
Advertisement