ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નું પરિણામ જાહેર થઇ રહ્યુ છે. ઘાટલોડિયા બેઠક પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જીત થઇ છે. ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસના અમિ યાજ્ઞિકને હરાવ્યા હતા.
Advertisement
Advertisement
કઇ બેઠક પર ક્યા ઉમેદવાર જીત્યા અને ક્યા હાર્યા
Advertisement