ગુજરાતમાં કોરોના વાયરસ પોઝિટિવ કેસની સંખ્યા 12 હજારને પાર, નવા 395 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોના વાયરસના નવા 395 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 12 હજાર 141 થઇ ગઇ છે. જ્યારે મૃતકઆંક 719 થઇ ગયો છે. રાજ્યમાં કોરોના વાયરસના નવા 395 પોઝિટિવ કેસ ગુજરાતમાં કોરોના વાયરસના નવા 395 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સુરતમાં 29, કચ્છમાં 21, વડોદરામાં 18, ગાંધીનગરમાં 10, જામનગર-સાબરકાંઠા … Continue reading ગુજરાતમાં કોરોના વાયરસ પોઝિટિવ કેસની સંખ્યા 12 હજારને પાર, નવા 395 કેસ નોંધાયા