Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદમાં 190 દિવસ બાદ કોરોનાના 60થી વધારે કેસ સામે આવતા તંત્ર એલર્ટ

અમદાવાદમાં 190 દિવસ બાદ કોરોનાના 60થી વધારે કેસ સામે આવતા તંત્ર એલર્ટ

0
2

રાજયમાં ફરી એકવાર કોરોના વાયરસનું ઘાતક સ્વરુપ જોવા મળી રહ્યું છે. આજે છેલ્લા 24 કલાકમાં 179 પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે અને 34 લોકો સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. જયારે બે લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,18,232 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ 98.68 ટકાએ પહોંચી ચુક્યો છે.

1 નવેમ્બરથી અમદાવાદ શહેર અને જિલ્લામાં નવા કેસ, ડિસ્ચાર્જ અને મૃત્યુ

તારીખ પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
1 નવેમ્બર 3 0 4
2 નવેમ્બર 5 0 9
3 નવેમ્બર 6 0 0
4 નવેમ્બર 6 0 0
5 નવેમ્બર 2 0 8
6 નવેમ્બર 3 0 0
7 નવેમ્બર 4 0 4
8 નવેમ્બર 3 0 4
9 નવેમ્બર 4 0 2
10 નવેમ્બર 16 0 0
11 નવેમ્બર 14 0 3
12 નવેમ્બર 2 0 5
13 નવેમ્બર 10 0 6
14 નવેમ્બર 11 0 4
15 નવેમ્બર 15 0 2
16 નવેમ્બર 20 0 3
17 નવેમ્બર 28 0 4
18 નવેમ્બર 9 0 3
19 નવેમ્બર 10 0 4
20 નવેમ્બર 9 0 16
21 નવેમ્બર 4 0 14
22 નવેમ્બર 9 0 8
23 નવેમ્બર 17 0 6
24 નવેમ્બર 13 0 11
25 નવેમ્બર 10 0 15
26 નવેમ્બર 9 0 18
27 નવેમ્બર 10 0 29
28 નવેમ્બર 5 0 9
29 નવેમ્બર 5 0 10
30 નવેમ્બર 10 0 8
1 ડિસેમ્બર 11 0 4
2 ડિસેમ્બર 15 0 8
3 ડિસેમ્બર 15 0 18
4 ડિસેમ્બર 12 0 13
5 ડિસેમ્બર 17 0 10
6 ડિસેમ્બર 10 0 10
7 ડિસેમ્બર 26 0 10
8 ડિસેમ્બર 25 0 4
9 ડિસેમ્બર 13 0 5
10 ડિસેમ્બર 13 0 10
11 ડિસેમ્બર 11 0 11
12 ડિસેમ્બર 10 0 16
13 ડિસેમ્બર 19 0 15
14 ડિસેમ્બર 14 0 13
15 ડિસેમ્બર 8 0 17
16 ડિસેમ્બર 20 0 9
17 ડિસેમ્બર 8 0 25
18 ડિસેમ્બર 14 0 23
19 ડિસેમ્બર 18 0 13
20 ડિસેમ્બર 13 0 17
21 ડિસેમ્બર 33 0 10
22 ડિસેમ્બર 26 0 10
23 ડિસેમ્બર 43 0 18
24 ડિસેમ્બર 32 1 19
25 ડિસેમ્બર 63 0 2
કુલ 761 2 519

છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની જિલ્લાવાર સ્થિતિ જોઈએ તો, અમદાવાદ કોર્પોરેશનમાં 61 કેસ, સુરત કોર્પોરેશન 20, આણંદ 18 વડોદરા કોર્પોરેશન 14, રાજકોટ કોર્પોરેશન 13, સુરત 9, નવસારી 5, બનાસકાંઠા-ખેડા 4-4, જુનાગઢ, કચ્છ, વલસાડમાં 3-3, અમદાવાદ, અમરેલી, ભરૂચ, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન, જુનગઢ, રાજકોટ, વડોદરા 2-2 કેસ નોંધાયા છે. ભાવનગર કોર્પોરેશન, દાહોદ, ગાંધીનગર, ગીર સોમનાથ, મહેસાણા અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયા છે. 

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat