Gujarat Exclusive > ગુજરાત > કોંગ્રેસના કેન્દ્રીય આગેવાન અહમદ પટેલ કોરોના પોઝિટિવ

કોંગ્રેસના કેન્દ્રીય આગેવાન અહમદ પટેલ કોરોના પોઝિટિવ

0
61

અમદાવાદઃ કોંગ્રેસના જાણીતા આગેવાન અને વ્યૂહનીતિકાર અહમદ પટેલ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમણે પોતે જ ટવીટ કરીને આ અંગેની જાણકારી આપી હતી. આ સાથે ગુજરાતમાં કોરોનાનો ભોગ બનનારા રાજકારણીઓની સંખ્યામાં વધુ એકનો ઉમેરો થયો છે.