કોરોના સંકટઃ રાજ્ય સરકારની નિષ્ફળતા બદલ રાજ્યપાલનો માનવ અધિકાર આયોગને તપાસનો આદેશ

સમગ્ર દેશમાં કોરોનાનાં સંક્રમણનાં વધતાં જતા કેસો વચ્ચે ગુજરાતની પણ હાલ ખરાબ પરિસ્થિતિ સર્જાઇ છે. ત્યારે કહી શકાય કે ગુજરાતમાં કોરોનાને રોકવામાં રાજ્ય સરકાર નિષ્ફળ રહી છે. સરકાર ભલે રિકવરી રેટ ભારતમાં સૌથી વધારે અમદાવાદનાં હોવાનાં દાવા કરતી હોય પરંતુ કોરોનાથી થતાં મોતનો આંક પણ એટલો જ ઉંચો છે. ત્યારે હવે વિધાનસભા કોંગ્રેસનાં MLA શૈલેષ … Continue reading કોરોના સંકટઃ રાજ્ય સરકારની નિષ્ફળતા બદલ રાજ્યપાલનો માનવ અધિકાર આયોગને તપાસનો આદેશ