‘પ્રતિવર્ષે એક કરોડ નોકરીઓ આપીશું, આવશે અચ્છે દિન’- લોકોને ડૂંગળી ખરીદવાના ફાંફા

તુંવર મુજાહિદ:   સરકારમાં આવવા માટે નરેન્દ્ર મોદી એન્ડ કંપનીએ લોકોને મોટા-મોટા દિવાસ્વપ્ન બતાવ્યા હતા અને એવા વચનો આપ્યા હતા કે, લોકોએ ખોબા ભરી-ભરીને વોટ તેમને આપીને દિલ્હીની ગાદી પર બેસાડી દીધા હતા. જો કે, કિંમતો પર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડાઓથી ખબર પડે છે કે, હાલના દિવસોમાં લોકો કેવી રીતે જીવન પ્રસાર કરી રહ્યાં છે. … Continue reading ‘પ્રતિવર્ષે એક કરોડ નોકરીઓ આપીશું, આવશે અચ્છે દિન’- લોકોને ડૂંગળી ખરીદવાના ફાંફા