Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > ઇતિહાસના પાનામાં 13 ઓગસ્ટ, ભારતમાં પ્રથમ વિમાનની ઉડાન સાથે જાણો શું-શું દર્જ છે?

ઇતિહાસના પાનામાં 13 ઓગસ્ટ, ભારતમાં પ્રથમ વિમાનની ઉડાન સાથે જાણો શું-શું દર્જ છે?

0
249

ઈતિહાસના પાનામાં 13 ઓગસ્ટના દિવસે દેશના વિમાનના ઉદ્યોગ માટે ઘણુ મહત્વ ધરાવે છે.વર્ષ 1951માં આજના દિવસે ભારતમાં પ્રથમ વિમાન ‘હિન્દુસ્તાન ટ્રેનર 2’એ પ્રથમ ઉડાન ભરી હતી. આ બે સીટો વાળુ વિમાન હતું તેનુ ઉત્પાદન ભારતીય વાયુ સેના અને નૌ સેના માટે 1953માં શરૂ કરવામાં આવી હતી. તે સમયે દેશને આઝાદી મળ્યાનો વધુ સમય નહતો થયો. એવામાં હિન્દુસ્તાન એરોનોટિક્સ દ્વારા આ પ્રથમ વિમાન ડિઝાઈન કરવા મોટી ઉપલબ્ધી હતી. આ વિમાનનો ઉપયોગ અન્ય ઉદેશ્યોની સાથે ભારતીય વિમાન સ્કૂલ દ્વારા પણ કરવામાં આવ્યુ હતું.

દેશ-દુનિયાના ઈતિહાસમાં 13 ઓગસ્ટની તારીખે નોંધાયેલ અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓની શ્રેણી નીચે મુજબ છે

1598 : ફ્રાન્સના શાસક હેનરી ચતુર્થના નાંતને પ્રખ્યાત આદેશ આપવમાં આવ્યો હતો. આ આદેશના આધાર પર પ્રોટેસ્ટેન્ટ ઈસાઈઓના પૂર્ણ ધાર્મિક સ્વતંતા આપવામાં આવી હતી.
1642 : ડચ ખગોલશાસ્ત્રી ક્રિશ્ચિયન હ્યૂગેન્સે મંગળના દક્ષિણ ધ્રુવની ચોટીની શોધ કરી હતી.
1645 : સ્વીડન અને ડેનમાર્કે શાંતિ સમજોતા પર હસ્તાક્ષર કર્યું હતું.
1784 : ભારતમાં પ્રશાસનિક સુધારા માટે પિટ્સ ઈન્ડિયા બીલ બ્રિટન સંસદમાં રજૂ કર્યું હતું.
1814 : દાસોના વ્યાપારના સમાપ્ત કરવા માટે બ્રિટેન અને હોલેન્ડ વચ્ચે સમજૂતી થઇ હતી.
1892 : અમેરિકાના સમાચાર પત્ર ‘એફ્રો અમેરિકન’નું બાલ્ટીમોરથી પ્રકાશન શુરૂ કરવામાં આવ્યું હતું.
1898 : જોર્જ ડેવીના નેતૃત્વમાં અમેરિકા સેનાએ ફિલિપીન્સની રાજધાની મનીલા પર કબ્જો કર્યો હતો.
1902 : ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને એક વિકેટથી હરાવી પ્રથમ પ્રસિદ્ધિની જીત મેળવી હતી.
1913 : ઇંગ્લેન્ડના હૈરી બ્રેઅર્લી શેફીલ્ડના સ્ટેનલેસ સ્ટીલનું આવિષ્કાર કરવામાં આવ્યું હતું.
1956 : લોકસભામાં રાષ્ટ્રીય રાજમાર્ગ બીલ પાસ થયુ હતું.
1960 : આફ્રીકા ફ્રાન્સે કબ્જેથી સ્વતંત્રતા મળી હતી.
1993 : વોશિંગ્ટનમાં ઈજરાયલ અને ફિલિસ્તીન વચ્ચે શાંતિ સમજોતા.
1993 : થાઈલેન્ડના નાખોન રચાસિમામાં હોટલ ધરાશયી થતા 114 લોકોના મોત થયા હતાં.
1994 : અમેરિકા અને ઉત્તરી કોરિયાની વચ્ચે જેનેવામાં પરમાણુ નિરસ્ત્રીકરણના સંબંધમાં ઈતિહાસિક સહમતિ.
1999 : લેખિકા તસલીમાં નસરીનના નવા પુસ્તક ‘આમાર મએમબેલા’(મારૂ બાળપણ) પર બાંગ્લાદેશ સરકારે પ્રતિબંધ લગાવ્યો હતો.
2008 : વિશ્વની પ્રમુખ ઈસ્તાપ કંપની ટાટા સ્ટીલના વિયતનામમાં સંયુક્ત રૂપેથી ઈસ્પાત પરિસરના નિર્માણ માટે ત્યાની પ્રમુખ કંપનીઓની સાથે સમજોતા કર્યો હતો.
2008 : ભારતમાં મલ્ટી-બૈરલ રોકેટ લોન્ચર (MBRL) હથિયાર પ્રણાલી ‘પિનાક’ને સફળ પરીક્ષણ કર્યું હતું.

દેશની રક્ષા કરતા 27000 સૈનિકોને ઇન્ડિયન આર્મી છુટા કરશે, 1600 કરોડની થશે બચત